શાકાહારવાદ

આધ્યાત્મિક જીવન માટે શાકાહાર એ ખૂબ જ મહત્વની બાબત બની રહે છે. અધ્યાત્મ અને શાકાહાર આમ જોઈએ તો સમાન અર્થ ધરાવતા શબ્દો છે. જો કે, પ્રત્યેક વ્યક્તિ એ શાકાહારી બનવું જ જોઇએ. માનવીયતંત્ર પર પ્રાણીજન્ય ખોરાકની ખરાબ અસરો ને ક્વોન્ટમ વાઈબ્રેશલ સાયન્સ પારખી શક્યું છે.

વધુ પડતું ન ખાવું. જરૂરિયાત હોય એટલો જ આહાર લેવો. જેટલી ભૂખ હોય એટલું જ ખાવું. ભૂખ ન હોય તો ક્યારેય ન ખાવું - બ્રહ્મર્ષિ પત્રીજી

No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by PyramidEarth