અમે

પિરામિડ માસ્ટરો

અમે પિરામિડ માસ્ટરો

ધ્યાન અમારો ખરો આનંદ

અમે પિરામિડ માસ્ટરો

શાકાહાર અમારો સંપ્રદાય

અમે પિરામિડ માસ્ટરો

પિરામિડ અમારા શક્તિમંદિરો

અમે પિરામિડ માસ્ટરો

શ્વાસ અમારો ગમતો ગુરૂ

અમે પિરામિડ માસ્ટરો

આત્મ-વિજ્ઞાન અમારો ભવ્ય ધ્વજ

અમે પિરામિડ માસ્ટરો

પરમજ્ઞાન અમારો મહા-સંકલ્પ

અમે પિરામિડ માસ્ટરો

ધ્યાનશિક્ષણ અમારૂં ગમતું કામ

અમે પિરામિડ માસ્ટરો

સત્ય અમારી કરુણા નું હાર્દ

અમે પિરામિડ માસ્ટરો

સ્વયંશ્રધ્ધા અમારો મુખ્ય સંદેશ

અમે પિરામિડ માસ્ટરો

મૈત્રી અમારો જન્મજાત સ્વભાવ

અમે પિરામિડ માસ્ટરો

સાદાઈ અમારૂં શુભચારિત્ર્ય

અમે પિરામિડ માસ્ટરો

વિનમ્રતા અમારી સંસ્કૃતિ

અમે પિરામિડ માસ્ટરો

સકળવિશ્વના સર્વજીવો અમારૂં કુંટુંબ

No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by Pyraminds