પિરામિડ ધ્યાન

પિરામિડમાં બેસીને કે પિરામિડ નીચે કરવામાં આવતું ધ્યાન પિરામિડ ધ્યાન કહેવાય છે. ઘણા લોકોને તેમના આ ધ્યાન વખતે શાંતી થી માંડીને અતિ આહલાદક અનુભવો થયેલા છે.

મોટા ભાગના લોકો, જેમણે પિરામિડ ધ્યાન નો અનુભવ કરેલો છે. તેઓના કહેવા મુજબ શરીર ને પૂર્ણ વિશ્રામ મળે છે. બહાર થી આવતી ઉત્તેજનાઓ તેમજ બિન-જરૂરી વિચારો બંધ થઇ જાય છે. પરિણામે એક એવી અવસ્થાનો અનુભવ થાય છે. જે ચેતનાના વધુ ગહેરા તલ પર એકાગ્ર કરવામાં સહાયભૂત થાય છે.

ધ્યાન ના પ્રાથમિક સાધકો ને પિરામિડ અલગ પ્રકારની ઉચ્ચ શક્તિ સભર વાતાવરણ પુરૂ પાડે છે. પિરામિડ સ્થૂળ શરીર માં રહેલા તાણ અને તનાવો ને ઘટાડી ને શાંતિ નો અનુભવ કરાવવામાં મદદ કરે છે.

પિરામિડ માં કરવામાં આવેલું ધ્યાન ત્રણ ગણું સઘન પરિણામ આપે છે.

No Copyright. Please spread the message of Anapanasati Meditation, Vegetarianism and Spiritual Science to the whole world.
Powered by Pyraminds